પેમેન્ટ મેથડ:-
- તમે ઉપર "Buy Now" બટન પર ક્લિક કરી ને upi, Paytm, Gpay, Phonepay વગેરે સિસ્ટમ વડે પેમેન્ટ કરી શકો છો
ડિલિવરી સૂચના:-
- shree tirupati courier દ્વારા આપનો ઓર્ડર મોકલી આપવામાં આવશે. shree tirupati courierની હોમ ડિલીવરી જે વિસ્તારમાં ઉપલબ્ધ નહીં હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે shree tirupati courierની ઑફીસથી પોતાનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે. આ માટે સહકાર આપવા માટે અમારી વિનંતિ છે.
- India Postમાં ઓર્ડર મળતા 9-10 દિવસ લાગી શકે છે, એટલે શક્ય હોય ત્યાં shree tirupati courier સુધી દ્વારા જ ઓર્ડર મેળવી લેવો.
નોંધ:-
- કેશ ઓન ડિલિવરી થઈ શકે તેમ નથી.
- કુરિયર મળતા 3 થી 5 દિવસ લાગશે.
- જાહેર રજાના કિસ્સામાં કૃપા કરીને અમને સહકાર આપો.